Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

'તું ચીજ બડી હૈ મસ્ત મસ્ત' પર દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રાએ કર્યો ડાન્સ

મુંબઈ: તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ 'બધાઈ હો'માં પોતાની આગળ ભૂમિકા ભજવનાર દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રાએ 90ના દાયકાની ફિલ્મના ગીત તું ચીજ બડી હૈ મસ્ત મસ્ત પર ડાન્સ કરતો વિડિઓ વાઇરલ થયો છે.

(12:06 pm IST)
  • ભાઈબીજે પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો :પેટ્રોલમાં 15 પૈસાનો લિટરે કરાશે ઘટાડો :ડીઝલ પણ 15 પૈસા થશે સસ્તું ;છેલ્લા કેટલાય દિવસોથી ઇંધણના ભાવમાં ઘટાડો થતો લોકોને રાહત :વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ગ્રાહકને મળતો ફાયદો access_time 10:56 pm IST

  • મહારાષ્ટ્રમાં ઔરંગબડનું નામ બદલીને સંભાજીનગર કયારે કરશો ? : સંજય રાઉતે કર્યો મુખ્યમંત્રી ફડણવીશને સવાલ : સંજય રાઉતે ટ્વીટ કર્યું કે યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી દીધું : અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કર્યું તો મહારાષ્ટ્રમાં ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર ક્યારે થશે ?:ઉસ્માનાબાદનું નામ ધારાશિવ ક્યારે થશે ?: ફડણવીશ જવાબ આપે access_time 12:10 am IST

  • વડોદરાના સીમાડે આવેલ નંદેસરી જી.આઈ.ડી.સી આગ ભભૂકી : નંદેસરી ખાતે આવેલ પાનોલી ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ કંપનીમાં લાગી આગ:વિકરાળ આગને પગલે વાતાવરણમાં ધુમાડાના ગોટા ઉડ્યા:આગ લાગવાનું કોઈ કારણ હજી અકબંધ :ફાયર ફાઈટર ઘટના સ્થળે access_time 11:44 pm IST