Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

નીતુ ચંદ્રાએ બેકલેસ સાડી પહેરીને આપ્યો બોલ્ડ પોઝ

મુંબઈ: બોલીવુડની ફિલ્મ ઈન્ડસ્ટિઝની સુંદર અભિનેત્રી જેને તાજેતરમાં બેકલેસ સહી પહેરીને બોલ્ડ અંદાજમાં પોહોતો પાડીને શયર કર્યો છે ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. અભિનેત્રીનું નામ નીતુ ચંદ્રા છે જે બોલીવુડમાં ઘણી ચર્ચિત અભિનેત્રીઓમાં સામેલ છે. ફોટોસ તેને એક સાડીની દુકાનના લોપોનિગ સમયે પહેરી હતી.

(12:04 pm IST)
  • શિવસેનાએ કહ્યું પેટાચૂંટણીમાં ભાજપની હાર કોંગ્રેસ માટે 'અચ્છે દિન 'ના સંકેત :શિવસેનાએ એમ પણ કહ્યું કે દેશમાં થયેલ લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની હારથી કોંગ્રેસમાં એક નવો જીવ આવશે :મુંબઈ અને કર્ણાટકની પેટાચૂંટણીમાં પોતાના જ સાથી પક્ષના પરાજય પર શિવસેનાએ વાક્બાણ છોડ્યા હતા access_time 12:59 am IST

  • ક્યારેક શાકભાજી વેચાતી નૌહારાં શેખે પોન્જી સ્કીમમાં કમાયા હજારો કરોડ : 500 કરોડથી વધુની ઠગાઈના આરોપમાં મુંબઈ પોલીસે કરી ધરપકડ : નૌહરાને હૈદરાબાદ પોલીસને સોંપાઈ : તિરુપતિમાં ફેરી લગાવી શાકભાજી વેચાતી આ 45 વર્ષીય મહિલા 17 કંપનીની માલિકણ બની ગઈ અને તેનું 1000 કરોડનું ટર્નઓવર access_time 11:58 pm IST

  • મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે 29 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી:રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સામે કોંગ્રેસે તેમના સાળા સંજય સિંહને વારાસવની સીટ પરથી મેદાનમાં ઉતાર્યા : નવા ચહેરા સિદ્ધાર્થ લાડા(36)ને શિવપુરી વિધાનસભા બેઠક પરથી ટિકિટ: મધ્યપ્રદેશના મંત્રી અને પૂર્વ ગ્વાલિયર રાજઘરાણાના વંશજ યશોધરા રાજે સિંધિયા(ભાજપ) સાથે મુકાબલો થશે access_time 11:52 pm IST