Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

તૈમુર ની એક તસ્વીર ફોટોગ્રાફરને રૂા. ૧પ૦૦: સૈફ અલીખાન

'' કોફી વિદ કરણ'' માં સૈફ અલીખાનએ  પેપરાજી પર કહ્યું કે એના પુત્ર તૈમુર અલીખાનની એક તસ્વીર માટે ફોટોગ્રાફરને રૂ ૧પ૦૦ મળે છે. સૈફ અલીખાને એમણે આ વાત રણધીર કપુર( સસુર) ને જણાવી. આના પર કરણએ કહ્યુ કે તૈમુરની તસ્વીરની કિંમત કોઇપણ સુપરસ્ટારની ફોટોની કિંમતથી વધારે છે.

(9:55 pm IST)