Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

શુટીંગની વ્યસ્તતા વચ્ચે પણ ચાહકો માટે સમય કાઢે છે કેટરીના

સોૈથી આકર્ષક અને પ્રતિભાશાળી અભિનેત્રી ગણાતી કૈટરીના કૈફ હાલમાં અક્ષય કુમાર સાથેની સૂર્યવંશી નામની ફિલ્મના કામમાં વ્યસ્ત છે. જો કે શુટીંગની વ્યસ્તતા વચ્ચે પણ કેટરીના પોતાના ઇંસ્ટાગ્રામ પર અપડેટ કરવાનું ભુલતી નથી. તેના ચાહકોની યાદી સતત લાંબી થઇ રહી છે. ઇંંસ્ટા પર તેના ૨૫ મિલિયન એટલે કે ૨.૫ કરોડથી વધુ થઇ ગઇ છે. કામની વ્યસ્તથા વચ્ચે પણ તે ચાહકો, ફૈન્સને ખુશ રાખવા અને તેની સાથે જોડાઇ રહેવા કેટરીના સતત પોતાની તસ્વીરો અને વિડીયો અપલોડ કરતી રહે છે. તાજેતરમાં એક તસ્વીર તેણે મુકી હત. જેમાં તે સફેદ ડ્રેસમાં મસ્ત મસ્ત લાગી રહી છે. કેટરીના ૨૦૧૭માં ઇંસ્ટાગ્રામ સાથે જોડાઇ હતી. એ પહેલા તે સોશિયલ મિડીયાથી દૂર રહેવાનું પસંદ કરતી હતી.  કેટરીના છેલ્લે સલમાન ખાન સાથે ભારતમાં જોવા મળી હતી. હવે તે સૂર્યવંશીમાં કામ કરી રહી છે. અગાઉ પણ તે અક્ષય કુમાર સાથે હિટ ફિલ્મો આપી ચુકી છે.

(10:05 am IST)
  • જમ્મુમાં ઇન્ટરનેટ બંધ હોવા છતાં ગિલાનીનું ટવિટર એકાઉન્ટ ચાલુઃ બીએસએનએલના બે અધિકારી ઉપર શંકાઃ ગિલાની ટિવટર પરથી સતત ભારત વિરોધી ટવીટ કરતા હતાં access_time 3:58 pm IST

  • માતૃભૂમિના ભાગલા પાડનાર તમામ લોકો ગુનેગાર છે : જમ્મુ કાશ્મીરમાં 370 મી કલમ અમલી કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન નેહરુને ગુનેગાર ગણાવ્યા : ભોપાલના ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરએ શિવરાજ સિંહના મંતવ્યને સમર્થન આપ્યું : નરેન્દ્ર મોદી તથા અમિત શાહના સમર્થકોને ખરા દેશભક્ત ગણાવ્યાં access_time 8:05 pm IST

  • આરજેડી નેતાએ નીતીશકુમારના કર્યા વખાણ :કહ્યું મોદીને આપી શકે છે પડકાર:આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની પ્રશસા કરતા કહ્યું કે નીતીશકુમાર પીએમ મોદીને પડકાર આપી શકે છે access_time 1:09 am IST