Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

હિન્દી મીડિયમની સિક્વલનું નામ હશે ઈંગ્લીશ મીડીયમ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા ઈરફાન ખાનની સુપરહિટ ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલનું નામ ઈંગ્લીશ મીડીયમ રાખવામાં આવી શકે છે તેવી ચર્ચા થઇ રહી છે. વર્ષ 2017માં રજૂ થયેલ ઈરફાન ખાનની ફિલ્મ હિન્દી મીડિયમની લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. જો કે ઈરફાન ખાન બીમાર હોવાના લીધે ફિલ્મનું સિક્વલમાં કદાચ કામ નહીં કરી શકે.

(5:17 pm IST)