Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

દુબઇ પહોંચી કામ્યા

ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી હાલમાં બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે દુબઇમાં રજા માણી રહી છે. કામ્યા અવાર-નવાર પોતાના સોશિયલ મિડીયા પર હોટ-બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરે છે. ફરીથી તેણે દુબઇના બીચની બિકીની સાથેની તસ્વીરો મુકી છે, જે સતત વાયરલ થઇ રહી છે. ૪૦ વર્ષિય કામ્યા હાલમાં શકિત-અસ્તિત્વ કે અહેસાસ કી શોમાં પ્રીતિનું પાત્ર ભજવી રહી છે. જે સોૈમ્યાની સાસુનો રોલ નિભાવી રહી છે. બિગ બોસ સેવનમાં પણ તે ભાગ લઇ ચુકી છે. કામ્યા બોયફ્રેન્ડ શલભ સાથે ટૂંક સમયમાં જ લગ્ન કરી લેવાની છે.

(9:51 am IST)