Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

દીપિકાએ તેમના નાના પ્રશંસક સાથે ફોટો ક્લિક કરાવી

મુંબઈ: અભિનેત્રી દીપિકા પાદુકોણે તેમના નાના પ્રશંશક સાથે ફોટો ક્લિક કરાવીને તેમના દિવસને યાદગાર બનાવી દીધો છે હાલમાં અભિનેતા પતિ રણવીર સિંહ સાથે કબીર ખાનની ફિલ્મ 83ની શૂટિંગમાં તે વ્યસ્ત છે આ ફિલ્મ 1983માં ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત માટે એતિહાસિક જીત પર આધારિત છે. ફિલ્મમાં રણવીર ટીમના કેપટન કપિલ દેવના પાત્રમાં  જોવા મળે છે. જયારે દીપિકા તેમની પત્ની રોમીના પાત્રમાં નજરે પડશે।

(5:18 pm IST)