Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

હું કોન્ટીટી કરતા ક્વાલિટીમાં વધુ વિશ્વાસ રાખું છું: ભૂમિ ત્રિવેદી

મુંબઈ: ટીવીના રિયાલિટી શોમાં ભાગ લીધા પછી ઘણા ગાયકો બોલીવુડમાં નામ મેળવ્યું છે તેમાં ભૂમિ ત્રિવેદીનું નામ પણ સામેલ છે. પહેલી ફિલ્મ 'રઈસ માં પતંગ ઉત્સવ પર આધારિત ગીત 'ઉડી ઉડી જાઈ લોકોને યાદ જ હશે. આ પછી રામલીલા ફિલ્મનું ટાઇટલ ટ્રેક 'રામ ચાહે લીલા દર્શકોને ખુબ પસંદ આવ્યું હતું ભૂમિ ગાયન શૈલીથી સંગીત પ્રેમીઓના દિલમાં ખાસ નામ મેળવ્યું છે. ભૂમિએ આ વિશે કહ્યું કે તેનેં કવોન્ટિટી કરતા ક્વલીટીમા વધુ વિશ્વાસ છે. અને તેથી તે વધુ ગીત ગાવા કરતા સારા ગીત ગાવામાં વધુ વિશ્વાસ પણ રાખે છે.

(6:42 pm IST)