Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

રાષ્ટ્રીય પર્વના રંગે રંગાયુ બોલીવુડ:એકટર રણવીરસિંહે આપી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા

મુંબઈ :દેશની સામાન્ય જનાતા સાથે આજે બોલીવુડ સ્ટાર્સે પણ પોતાના અનોખા અંદાજમાં 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. તેમજ સ્વતંત્રતા દિવસ પર લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. રણવીર સિંહે સંદેશ આપ્યો છે કે આપણું યુવા રાષ્ટ્ર દેશનું ભવિષ્ય છે. અમિતાભ બચ્ચેને પણ પોતાના ટ્વિટ કરી લખ્યુ છે કે "સ્વતંત્ર છીએ આપણે; અને સ્વતંત્રતા દિવસની ખુબ ખુબ શુભકામનાઓ.

(1:59 pm IST)