Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

બ્લેક ડ્રેસમાં કરિશ્મા તન્નાનું હોટ ફોટોશૂટ

ટીવી અને બોલીવૂડની અભિનેત્રી કરિશ્મા તન્ના અવાર-નવાર પોતાની સેકસી તસ્વીરોથી સોશિયલ મિડીયા પર આગ લગાડતી રહે છે. ફરીથી તેણે બોલ્ડ અંદાજ દેખાડી તહેલકો મચાવ્યોહ તો. બ્લેક ડ્રેસમાં કરિશ્માએ અત્યંત હોટ સેકસી પોઝથી ફોટોશૂટ કરાવ્યું છે. આ તસ્વીરો તેણે ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. બ્લેક ડ્રેસમાં જમીન પર બેઠેલી કરિશ્મા ખુબ જ હોટ દેખાઇ રહી છે અને તેના આ કાતિલ અંદાજને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. ચાહકો કોમેન્ટ લખી રહ્યા છે કે મારી નાંખવાનો ઇરાદો છે કે શું? કરિશ્માના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટમાં આવી અઢળક તસ્વીરો છે. ટીવી સિરીયલો થકી નામના મેળવનારી કરિશ્માને રણબીર કપૂર સાથે સંજૂ ફિલ્મમાં ખાસ રોલ મળ્યો હતો. એ પહેલા ગ્રાન્ડ મસ્તીમાં પણ ભૂમિકા નિભાવી ચુકી છે. છેલ્લે તે સ્ટાર પ્લસના શો કયામત કી રાતમાં ગોૈરી, રાજલક્ષ્મી અને વૈદીહીના રોલમાં દેખાઇ હતી.

(9:45 am IST)