Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

સોફી ચૌધરીએ ઇન્સટ્રાગ્રામ પર મચાવી ધૂમ

મુંબઈ: બૉલીવુડ ગાયિકા અને અભિનેત્રી સોફી ચૌધરી અવારનવાર પોતાની હોટ ફોટોના કારણે સુરખીઓમાં રહે છે હાલમાંજ સોફીએ તેમના ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરી છે જેમાં તે પિન્ક કલરની બિકની પહેરીને નજરે પડી રહી છે અને તેમાં ખુબજ હોટ દેખાઈ રહી છે બિકનીમાં તે પોતાની બોડીને ફ્લોન્ટ કરીને ઇન્ટરનેટ પર સનસની મચાવી રહી છે સોફી સોશિયલ મીડિયા પર ખુઅબજ એક્ટિવ રહે છે અને તેના હોટ ફોટો ફેન્સની સાથે શેયર કરતી રહે છે.

(6:37 pm IST)