Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

પતિ સૈફ સાથે મસ્તી કરતી નજરે પડી રહી છે કરીના

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન દિવસોમાં લંડનમાં પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુર સાથે વેકેશનની મજા માણી રહી છે સોશિયલ મીડિયા પર તેના ફોટા ખુબજ વાયરલ થઇ રહ્યા છે અને તેની સાથે કરીના લંડનમાં એક એડનું શૂટિંગ પણ કરી રહી છે જેમાં તે સૈફ અલી ખાન સાથે જોવા મળશે સોશિયલ મીડિયા પર શૂટિંગ દરમ્યાનની થોડીક બંનેની મસ્તીની ફોટો શેયર થઇ રહી છે.

(6:36 pm IST)