Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

પ્રખ્યાત લેખક બૃજ કત્યાલનું કેન્સરના લીધે અવસાન

મુંબઈ: ટીવી સીરિયલ્સના પ્રખ્યાત લેખક બૃજ કટ્યાલ નું કેન્સરની બીમારીથી દુઃખદ અવશાન થયું છે વાતની માહિત અભિનેત્રી નીના ગુપ્તાએ ઈમોશનલ પોસ્ટ દ્વારા આપી છે. બૃજે 'અજુબા'અને રાત ફિર ના આયેગી' જેવી ફિલ્મોનું લેખન કર્યું હતું સિવાય ટીવી સિરિયલ દિલ્લગી અને સન્સ નું પણ લેખન કર્યું હતું.

(5:02 pm IST)