Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

કેટરીના કૈફ આ વખતે આવી રીતે ઉજવાશે 35મોં જન્મદિવસ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કેટરીના કૈફનું જન્મદિવસ 16 જુલાઈના છે તમને જાવૈ દઈએ કે આ વખતે કંઈક અલગ રીતે પોતાનો જન્મદિવસ ઉજવવા માંગે છે કેટરીના. 35મોં જન્મદિવસ કેટરીના પરિવાર સાથે કોઈ બહારની જગ્યા પર ઉજવવા માંગે છે હજુ સુધી એ જગ્યા કઈ છે તે નક્કી થયું નથી તેવું સીટરો દ્વારા જાણવા મળ્યું છે. 2 થી 3 દિવસની રજા મળીને ફરીથી કેટરીના કામ પર લાગી જશે કારણ કે 18 જુલાઈથી આનંદ એલ રાયની ફિલ્મ  જીરો નું શૂટિંગ શરૂ કરવાની છે.

(4:18 pm IST)