Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

પહેલીવાર નાગિન-3ની સુરભી જ્યોતિની આવી સેક્સી તસવીરો:સોશ્યલ મીડિયામાં મચાવી ધૂમ

મુંબઈ ;આજકાલ ઘણી ટીવી સ્ટાર સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ અને સેક્સી ફોટો પોસ્ટ કરી રહી છે. પરંતુ હાલમાં આ બધા વચ્ચે નાગિન 3 સ્ટાર સુરભી જ્યોતિની ફોટો સોશ્યિલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.

   સુરભી જ્યોતિએ પોતાના સુંદર અંદાઝમાં નવી ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. સુરભી જ્યોતિની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

(9:51 pm IST)