Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

વિવાદિત ક્રિકેટર શ્રીસંતે આ રિયાલિટી શોમાં એન્ટ્રી માટે બનાવી જબરદસ્ત બોડી

મુંબઈ: ટીવી રિયાલિટી શો બિગ બોસ 12 ટૂંક સમયમાં શરૂ થવાનો છે અને શોમાં ભાગ લેનાર તમામ સભ્યોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે શોનો હિસ્સો બનતા પહેલા વિવાદિત ક્રિકેટર એસ શ્રીસંત જબરદસ્ત બોડી બનાવી છે અને તેનો ફોટો સોશ્યલ મીડિયા પર શેયર કર્યો છે. શ્રીસંતના ફેન્સને ફોટો ખુબ પસંદ આવી રહ્યો છે.

(4:55 pm IST)
  • બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લખ્યો પત્ર:બરવાળા તાલુકામાં આવેલ કેનાલમાં પાણી છોડવા કરી માંગ:વેજલકા પાસે સફાઈનું કામ શરૂ હોવાથી વૈકલ્પિક રસ્તો કરી કેનાલમાં પાણી છોડવા કરી માંગ access_time 10:58 pm IST

  • રાજુલા પંથકમાં દારૂની બદી નાબૂદ કરો :રાજુલા તાલુકાના 5 ગામોની મહિલાઓ પોહચી અંબરીશ ડેર ના ફામ હાઉસ પર:સાંચબંદર,ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડા ની 200થી વધુ મહિલાઓએ રજૂઆત કરી:ગામડામાં દેશી દારૂ,નશીલા પદાર્થની બોટલનું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત:ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભાના સત્રમા આ મુદ્દો ઉછાળશે access_time 10:58 pm IST

  • જેતપુરમાં સાડી ઉદ્યોગો દ્વારા પ્રદુષણનો મુદ્દો:સાડી ઉદ્યોગને ત્રણ માસ માટે મળી રાહત:ડાઈંગ એસોસિએશને લેખિતમાં ખાતરી અપાતા GPCB એ લીધો નિર્ણય:GPCBએ પ્રદુષણની ખામીયો દૂર કરવા ત્રણ માસનો સમય આપ્યો:સાડી ઉદ્યોગોના ક્લોઝર પર GPCB એ ચાલુ કરવાનો હુકમ આપ્યો. access_time 11:02 pm IST