Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

કોઇ લગ્નમાં વધારે મજા કરવાનું પરિણામઃ દીપિકાએ બિમાર થવા પર શેયર કરી ફોટો

દીપિકા પાદુકાણેએ બિમાર થયા પછી સોમવારના ઇન્‍સ્‍ટાગ્રામ પર પોતાની તસ્‍વીર શેયર કરી અને લખ્‍યું સારા મિત્રના લગ્નમાં વધારે મજા કરવાનુ પરીણામ.

તે આમા મેકઅપ વગર નજરે આવી રહી છે. અને એના મોઢા પાસે થર્મોમિટર વાળુ સ્‍ટીકર દેખાઇ રહ્યું છે. દીપિકા હાલમાં પોતાની મિત્ર ઉર્વશી કેશ્વાનીના લગ્નમા ગઇ હતી.

(11:44 pm IST)