Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

મનોજ બાજપાયી સાથે કામ કરવું એક સન્માનની વાત છે: જોન અબ્રાહમ

મુંબઈ:બોલીવુડના માચો મેન જોન અબ્રહ્મનું કહેવું છે મનોજ બાજપાયી સાથે કામ કરવું એક સન્માનની વાત છે. જોન અબ્રાહમ તાજેતરમાં મિલાપ ઝવેરીના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ સત્યમેવ જાયતેમાં મનોજ બાજપાયી સાથે કામ કરે છે.જોને કો-સ્ટાર મનોજ બાજપાયી સાથેની તસ્વીર શેયર કરતા લખ્યું કે મનોજ બાજપાયી સાથે કામ કરવાની ખુબ મજા આવી અને તેમની સાથે કામ કરવું એક સન્માનની વાત છે. આ ફિલ્મ 15 ઓગસ્ટના રિલીઝ થવાની છે.

(4:50 pm IST)