Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

પી.એમ. સાથે સેલ્ફી લે છે એમની બાયોપિકને સપોર્ટ નથી કરતાઃ વિવેક ઓબરોય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપીકને બોલીવુડથી સમર્થન ન મળવા પર એના લીડર એકટર વિવેક ઓબરોયએ કહ્યું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એકતા નથી. એમણે કહ્યું પ્રધાનમંત્રીની સાથે સેલ્ફી પોસ્ટ કરવી સરળ છે. ઇન્ડસ્ટ્રીઝના માધ્યમથી આપણે સાથે આવવાની જરૂરત છે. વિવેકએ કહ્યું  બોલિવુડના લોકો પણ આ ફિલ્મના સમર્થનમા નથી આવ્યા.

(10:33 pm IST)