Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

રાજકુમાર-નુસરતની આગામી ફિલ્મનું નામ 'છલાંગ'

મુંબઈ: અભિનેતા રાજકુમાર રાવ અભિનીત ફિલ્મ 'તુરમ ખાન' નું નામ બદલીને 'છલાંગ' કરવામાં આવ્યું છે. ફિલ્મની અભિનેત્રી નુસરત ભરૂચાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેર કર્યા છે.નુસરતે લખ્યું, "એક જ ટીમ, તે જ ફિલ્મ, એ જ રીલિઝની તારીખ..હવે એક નવું નામ-છલાંગ! 31 જાન્યુઆરી 2020 ના રોજ થિયેટરમાં મળીશું."

(5:21 pm IST)