Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

બ્રેકઅપથી બહાર નીકળવા માટે થેરેપિસ્‍ટ પાસે ગઇ હતીઃ અભિનેત્રી ઇલિયાના ડિકૂજની ટિપ્‍પણી

       અભિનેત્રી ઇલિયાના ડિકૂજ એ એક ઇન્‍ટરવ્‍યૂમા બતાવ્‍યું કે તે ઓસ્‍ટ્રેલીયન ફોટોગ્રાફર એન્‍ડ્રયુ નીર્બાન સાથે પોતાના બ્રેકઅપ પછી થેરેપી માટે ગઇ હતી.

        એમણે કહ્યું મારા થેરેપિસ્‍ટએ મને પ્રશંસાઓને સ્‍વીકારવા માટે કહ્યું મે પોતે સ્‍વીકાર કરી લીધેલ છે હું લોકો પર નિર્ભર નથી રહી શકતી. કારણ મારે ખુદ પર નિર્ભર રહેવાનું હોય છે.

(11:57 pm IST)