Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઇરાક યુદ્ધ પર આધારિત હોલીવૂડ બાયોપિકમાં નજર આવશે અલી ફજલ

'' ફયુરીયસ-૭ ''  અને વિકટોરીયા એન્ડ અબ્દૂલ જેવી આંતરરાષ્ટ્રીય ફીલ્મ કરી ચૂકેલા અલી ફજલ હવે ઇરાક યુદ્ધ પર આધારિત એક હોલીવુડ બાયોપિકમાં નજરે આવશે.  એમના પ્રવકતાએ કહ્યુ અલી પશ્ચિમમાં બાયોપિક કરવાવાળો પ્રથમ ભારતીય અભિનેતા બની જશે. શૂટીંગ આ વર્ષે ઉનાળામાં શરૂ થશે. એમણે એ ન બતાવ્યુ કે ફિલ્મમાં અલીનો શું રોલ હશે.

(11:11 pm IST)