Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

વેડિંગ મેગેજીન માટે હિના ખાને કરાવ્યું રોયલ ફોટોશૂટ

મૂઈ: ટીવી એક્ટ્રેસ હિના ખાન પોતાના ગ્લેમરસ ફોટો માટે હમેશાથી ચર્ચામાં હોય છે તાજેતરમાં હીનાએ વેડિંગ મેગેજીન માટે રોયલ ફોટોશૂટ કરાવ્યું તેનો ટીઝર વિડિઓ સામે આવ્યો છે જેમાં હિના રયોલ લુકમાં ખુબ સુંદર દેખાઈ રહી છે. હિના થોડા સમય પહેલા લંડનના ફોટો શેયર કર્યા હતા જેમાં તેન સાથે બોયફ્રેન્ડ રોકી જોવા મળ્યો હતો. હીનાએ ટીઝર વિડિઓ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેરી કર્યો છે. તમને જણાવી દઈએ કે હિના ટૂંક સમયમાં ટીવી સિરિયલ કસોટી જિન્દગિકી 2માં કોમોલિકના પાત્રમાં જોવા મળવાની છે માટે હીનાનો પ્રોમો અલગઠું શૂટ કરવામાં આવશે તેવી માહિતી મળી છે.

(3:44 pm IST)