Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

જાવેદ જાફરીની ફિલ્મ 'લુપ્ત'નું ટ્રેલર લોન્ચ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા જાવેદ જાફરીની ફિલ્મ 'લુપ્ત'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મમાં જાવેદ જાફરી ક્રોનિક ઇન્સોમિનિયાની બીમારી પીડાઈ રહ્યો હોવાનું બતાવવામાં આવ્યું છે. જેના કારણે જે લોકો દેખાતા નથી તે પણ તેને દેખાય છે. એક હોરર ફિલ્મ છે. જેમાં દરવાજા ખુલવાની બંધ થવાનો આવાજ સંભળાય છે. સિવાય તોફાની હવાનો અવાજ, લાઈટ બંધ ચાલુ થાય છે, ફિલ્મના ટ્રેલરને જોઈને બીક લાગે એવું છે. જો ફિલ્મને જોવી હોય તો પરિવાર સાથે જોવા જવી જોઈએ એવું અમારું માનવું છે કેમ કે ફિલ્મમાં ઘણા દ્રશ્યો બીક લાગે એવા છે.ફિલ્મનું નિર્દેહન પ્રભુરાજે કર્યું છે 5 ઓટોમ્બરના રિલીઝ થવાની છે.

(5:28 pm IST)