Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

વિવાદોમાં ફસાઈ 'લવરાત્રિ': સલમાન શત તમામ સ્ટાર્સ સામે નોંધાઈ ફરિયાદ

મુંબઈ:બોલીવુડના અભિનેતા સલમાન ખન્ના બેનર હેઠળ બનેલ ફિલ્મ લવરાત્રિ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ફિલ્મથી  ધાર્મિક લાગણી ઠેસ પહોંચી છે તેવા આરોપ સાથે ફિલ્મના તમામ સભ્યો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મુજફ્ફરપુરમાં સુધીર કુમાર ઓઝા નામના વ્યક્તિએ સીજેએમ કોર્ટ પૂર્વના ન્યાયાલયમાં ફરિયાદ નોંધાવી છે આઈપીસીની કલમ 128બી,295, 298,153,153 સહિતની લગાડવામાં આવે છે. આરોપ લગાડવામાં આવ્યો કે મુસ્લિમ સમાજના અભિનેતા સલમાન ખાને જાણી જોઈએને હિન્દૂ સમાજની દેવી અને ભક્તોની ઉપાસકની ભાવનાને ઠેસ પહોંચાડી છે. કેસની સુનાવણી 12 સપ્ટેમ્બરના થવાની છે.

(5:28 pm IST)