Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

પજેસિવ' હતો પૂર્વ બોયફ્રેન્‍ડ, મને એક વાર બાથરૂમમાં બંધ કરી દીધી હતીઃ અભિનેત્રી કોયના મિત્રા

 

 

 

        અભિનેત્રી કોયના મિત્રાએ બિગ બોસ ૧૩ માં જણાવ્‍યુ છે કે તુર્કીનો એનો પૂર્વ બોયફ્રેન્‍ડ ખૂબજ પઝેસિવ હતો અને મને એક વખત એમણે મને બહાર જતા રોકવા માટે એક બાથરૂમમાં બંધ કરી દીધી હતી.

        એમણે બતાવ્‍યૂ કે એણે મજાકમાં મને તુર્કી લઇ જઇ મારો પાસપોર્ટ સળગાવવાની વાત કરી હતી જેથી હું કયારેય ભારત ન આવી શકુ.

 

 

(11:24 pm IST)