Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

હું રૂ.પ૦૦ ની ટી શર્ટ પહેરૂ છુ, ઘણા વર્ષ સુધી ચાલે છે : સલમાન ખાન

સલમાનખાનએ સ્ટાઇલ આઇકન હોવા બાબત પુછવા પર કહ્યું છે કે હજુ પણ ેતે જુતા પહેરે છે. જે પ વર્ષથી મારી પાસે છે. રૂ.પ૦૦ ની ટીશર્ટ પહેરુ છુ તે ઘણા વર્ષ ચાલે છે. એમણે કહ્યું આપ એને ધોઇને વારંવાર પહેરો. મારી બેલ્ટ ર૦ વર્ષ ચાલે છે. સલમાનએ કહ્યું એમને નવા કપડા પસંદ છે પણ તે ઉતાવળા નથી.

(12:07 am IST)