Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

બાઇક-સ્ટન્ટ કરતો અક્ષય

અક્ષયકુમાર બેન્ગકોકમાં હાલમાં 'સૂર્યવંશી' નું શૂટિંગ કરી રહ્યો છે. આ શૂટીંગ દરમ્યાન તે બાઇક - સ્ટન્ટનું શૂટિંગ કરી રહ્યો છે, જેનો ફોટો પણ વાઇરલ થયો છે.

(11:30 am IST)