Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

રૂષિકપૂર જલ્‍દી ભારત પરત આવશેઃ ભાઇ રણધીર કપૂર

અમેરિકામા સારવાર કરાવી રહેલ પોતાના ભાઇ ઋષિકપૂર વિશે વાત કરતા રણધિર કપૂરએ કહ્યુ તે જલ્‍દી ભારત આવશે. અમે પ્રતિક્ષા કરી રહ્યા છીએ. એમણે કહ્યું ઋષિ ઠીક છે લોકોને જે કહેવું હોય તે કહેવા દો તે બધા સાથે સારો સમય વિતાવે છે. ફોટામા અમે જોયું છે કે તે સ્‍વસ્‍થ છે.

(10:45 pm IST)