Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ડેવિડ ધવન કુલી-1ની રીમેકમાં લેશે વરુણ-આલિયાને

મુંબઈ: બૉલીવુડ નિર્દેશક ડેવિડ ધવન પોતાના પુત્ર વરુણ ધવન અને અભિનેત્રી આલિયા ભટ્ટને લઈને એક રોમાન્ટિક ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યં છેવરુણ અને આલિયાએ સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને ત્યાં પછી તેઓએ બે ફિલ્મોમાં સાથે કામ કર્યું અને દર્શકોએ જોડીને પસંદ પણ કરી હતી. જયારે વરુને પિતા ડેવિડ ધવન સાથે મેં તેરા હીરો અને જુડવા-2માં કામ કર્યું છે ડેવિડ ધવન તેમની 90ના દાયકાની સુપરહિટ ફિલ્મ કુલી 1 વનની રીમેક બનાવવા માંગે  છે અને તેના માટે તેમને વરુણ આને આલિયાની જોડી પસંદ કરી છે

(7:23 pm IST)