Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

દુનિયા સૌથી હેન્ડસમ અભિનેતાની યાદીમાં ઋત્વિક રોશન નંબર-1 પર

મુંબઈ: બોલીવુડનો સૌથી હેન્ડસમ અભિનેતામાં એક ઋત્વિક રોશન છે અને અભિનેતાએ દુનિયાના સૌથી હેન્ડસમ અભિનેતાની યાદીમાં નંબર વન પર છે. તમેં જણાવી દઈએ કે બોલીવુડમાં સૌથી સારા અભિનેતાઓની યાદીમાં નું એક નામ રૂવવિકનું છે તે માત્ર તેને લુક નહીં પણ ડાન્સથી પણ તેના ચાહકોમાં જાણીતો છે. તેની સ્ટારડમ માત્ર દેશમાં નહીં પણ વિદેશમાં પણ બહુ છે. તેના લીધે તેને દુનિયાનો સૌથી હેન્ડસમ અભિનેતાઓની યાદીમાં પહેલું સ્થાન મળું છે.

(7:16 pm IST)