Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

જો તમે રણવીર ભાઇ સાથે લગ્ન ન કર્યા હોત તો તમે મારા હોત.પણ હવે તમને ભાભી કહેવા પડશેઃ કાર્તિક આર્યન

મુંબઇઃ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીરસિંહ લગ્ન બાદ ઇટલીથી પરત ફર્યા ત્યારે દીપિકા પાદુકોણને ફોટોગ્રાફરે ભાભી કહીને સંબોધન કરતા તે શરમાઇ ગઇ હતી અને ભાભી કહેવાની ના પાડી દીધી હતી.

આવું જ ફરી વખત થયુ જ્યારે નિકલોડિયન કિડ્સ ચોઇસ એવોર્ડ્સ સમારોહ દરમિયાન હોસ્ટ એક્ટર કાર્તિક આર્યને દીપિકા પાદુકોણનેભાભીકહીને બોલાવી.

સમારોહ દરમિયાન મસ્તી-મજાક કરતા કાર્તિક આર્યને દુઃખી થતાં કહ્યું કે, ‘જો તમે રણવીર ભાઇ સાથે લગ્ન કર્યા હોત તો તમે મારા હોત.પણ હવે તમને ભાભી કહેવી પડશે

(4:51 pm IST)