Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

શાહરુખ ખાનની ફિલ્મ ઝીરોનું નવું પોસ્ટર લોન્ચ

મુંબઈ: બૉલીવુડ  કિંગ ખાન શાહરુખ ખાનની આગામી ફિલ્મ ઝીરોનું નવું પોસ્ટરે લોન્ચ થયું છે  થોડા દિવસ પહેલા આ ફિલ્મનું રોમાન્ટિક ગીત લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે એમ પણ જાણવા મળ્યું છ્હે કે ટૂંક સમયમાં આ ફિલ્મનું  બીજું ગીત પણ લોન્ચ કરવામાં આવશે. અનુષ્કા શર્માએ આ ફિલ્મના પોસ્ટરને લોન્ચ કર્યું છે. પોસ્ટરમાં સલમાન ખાને શાહરુખ ખાનને કેડમાં બેસાડ્યો છે.

(4:23 pm IST)