Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

રાયપુરના નરેન્દ્ર યાદવ પાસે KBCમાં પૂછાયેલા તમામ જ સવાલોના જવાબ

રાયપુર;આજથી એટલે કે  3 સપ્ટેમ્બરથી અમિતાભ બચ્ચન ફરી નાના પડદે કમબેક કરી રહ્યાં છે. KBCનો એક ફેન એવો છે જેણે શોમાં પૂછાતા અત્યાર સુધીના દરેક સવાલ સાચવીને રાખ્યાં છે. રાયપુરના નરેન્દ્ર યાદવ પાસે ‘કૌન બનેગા કરોડપતિ'ના પહેલા એપિસોડ (21 સપ્ટેમ્બર ,2000)થી લઈને અત્યાર સુધીના દરેક સવાલ અને જવાબ છે. તેમણે શોના પહેલા કરોડપતિ અને કોણ 50 લાખ રુપિયા જીત્યું છે. આ દરેકની વિગતો નોંધી રાખી છે.

(3:33 pm IST)