Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

કરણ દેઓલની ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'નું પોસ્ટર લોન્ચ

મુંબઈ: બોલિવૂડના  એક્ટર સની દેઓલના પુત્ર કરણ દેઓલે આગામી ફિલ્મ પલ પિલ દિલનું પહેલું પોસ્ટર બહાર પાડ્યું છે. સની દેઓલ પણ આ ફિલ્મથી પહેલીવાર ડિરેક્ટરિયલ ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મમાં કરણ દેઓલ અભિનેત્રી સહાર બાંબા સાથે રોમાંસ કરતી જોવા મળશે. આ પોસ્ટરમાં બંને એક બીજાના હાથ પકડતા નજરે પડે છે. તેમની સામે પર્વત અને ધોધ પણ દેખાય છે. ખાસ વાત એ છે કે કરણ અને સહરની કમર પર સલામતી પટ્ટો બાંધેલું છે જે હ્રદય આકારનું છે અને બંને જોડાયેલા છે.

(5:47 pm IST)