Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

અર્જુન પટિયાલાનું બીજું સોન્ગ 'મેં હબીબી વસેજ દેશી મુંડા' રિલીઝ

મુંબઈ: કૃતિ સેનન અને દિલજિત દોસાંજ અને વરુ શર્માની આગામી ફિલ્મ 'અર્જુન પટિયાલા'નું બીજું સોન્ગ 'મેં હબીબી' રિલીઝ થયું છે.એક આઈટમ નંબર છે જેમાં હોટ અભિનેત્રી સની લિયોની સાથે દિલજિત અને વરુણ શર્મા ડાન્સ કરતા નજરે પડે છે. સોન્ગમાં સનીનો બોલ્ડ અંદાજ જોવા મળે છે. સૉન્ગને સિંગર ગુરુ રંધાવાએ ગાયું અને લખ્યું છે ગીતને સચિન અને જિગરની જોડીએ મ્યુજિક આપ્યું છે.

(5:23 pm IST)