Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

લગ્ન પહેલા માતા બની બ્રાઝિલની અભિનેત્રી બ્રુના અબ્દુલ્લાહ: શેયર કરી બેબી ગર્લની તસ્વીર

મુંબઈ: બ્રાઝિલની અભિનેત્રી અને મોંડલ બ્રુના અબ્દુલ્લાએ એક પુત્રીને જન્મ આપ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર બેબી ગર્લની તસવીર શેર કરીને આ વિશે માહિતી આપી છે.તમને જણાવી દઇએ કે ફોટામાં બ્રુનાનો નાનો દેવદૂત તેના ધાબળામાં લપેટાયેલા પારણામાં સૂતો જોવા મળી રહ્યો છે. ફોટો શેર કરતા, બ્રુનાએ લખ્યું - અમારા પરિવારના નવા સભ્યનો પરિચય આપતા, એકદમ ઉત્સાહિત અને ગર્વની લાગણી.આગળ બ્રુન અબ્દુલ્લાએ લખ્યું - મારી પુત્રીનો જન્મ 31 ઓગસ્ટે મુંબઇમાં થયો હતો. આપણે બધા ખૂબ ખુશ છીએ. બ્રુનાએ તેની રાજકુમારીનું નામ ઇસાબેલા રાખ્યું.

(5:12 pm IST)