Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

હું શોમાં પાછી આવવા ઉત્સુક છું પરંતું પરિસ્થિતિ મારા હાથમાં નથી: દયાભાભી

મુંબઈ ;સોની સબ પરનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ‘દયાબેન'ની ભૂમિકામાં જાણીતી થયેલી દિશા વાકાણીની ફેન્સ આતુરતાની તેની શૉમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર જવાબ આપતા દિશા વાકાણીએ લખ્યુ છે કે, "હું શોમાં પાછી આવવા ઉત્સુક છું પરંતું અત્યારી પરિસ્થિતિ મારા હાથમાં નથી. મને સપોર્ટ કરવા માટે આભાર. મને આ રીતે જ પ્રેમ આપતા રહો અને જોતા રહો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા."

(1:09 pm IST)