Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

ફિટનેસ પ્રાથમિકતાઃ સોસાયટી અનુસાર લુક નહીઃ વજન વધવા પર નેહા ધૂપિયા

એક વેબસાઇટ દ્વારા વજન વધવાની ખબર છાપવા પર નેહા ધુપીયાએ ટવિટ કર્યુ છે એક નવી મા હોવાના નાતે હુ ફીટ રહેવા માગુ છુ. ફિટનેસ પ્રાથમિકતા છે નહી કે લુકના મામલામા સોસાયટીના માપદંડો પર ફીટ બેસવુ નેહાએ લખ્યુ મારે કોઇને સફાઇ દેવાની જરુરત નથી.

(10:51 pm IST)