Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

‘‘ધ અેકસીડેંટલ’’નુ ટ્રેલર ખોવાઇ ગયું છે મદદ કરો યુ ટયુબ : અનુપમ ખેર

મુંબઇ :  અભિનેતા અનુપમ ખેરઅે યુટયુબને લખ્‍ય઼ુ છે મને દેશ આખામાંથી સંદેશ મળી રહ્યા છે. ‘‘ધ અેકસીડેંટલ પ્રાઇમિનિસ્‍ટર’’નુ ટ્રેલર યુ ટયુબ પર દેખાતુ નથી અથવા પ૦માં સ્‍થાન પર છે. અેમણે લખ્‍યું કાલે અમે નંબર-૧ પર ટ્રેન્‍ડ કરી રહ્યા હતા કૃપા કરી મદદ કરો.

(12:09 am IST)