Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

ઉપલબ્ધી નહી પરંતુ મારી જીંદગીનો અહમ હીસ્સો રણબીરને ડેટ કરવા માટે : આલિયા ભટ્ટ

અભિનેત્રી આલિયા ભટ્ટએ એમના અન અભિનેતા રણબીર કપૂરના સંબંધો વિશે  મીડીયામા છપાઇ રહેલ ખબરો પર કહ્યુ એવુ નથી કે આ સંબંધ એક ઉપલબ્ધ છે આ એક હીસ્સો છે.  અને મારી જીંદગીનો ઘણો જ અહમ હીસ્સો છે.

(11:15 pm IST)