Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

એમી જેકસનએ બોય ફ્રેન્ડ જોર્જ સાથે સગાઇ કરી : શેયર કરી પ્રથમ તસ્વીર

બ્રિટિશ અભિનેત્રી અને મોડલ એમી જેકસનએ ઇન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો છે કે એમણે પોતાના અબજોપતિ વેપારી બોય ફ્રેન્ડ જોર્જ પનાઇઓટૂ  સાથે સગાઇ કરી છે. એમીએ બંનેની તસ્વીર શેયર કરતા લખ્યુ છે. ૧ જાન્યુઆરી ર૦૧૯ થી અમે જીંદગીમા નવા રોમાંચક સફરની શરૂઆત કરી રહ્યા છીએ.

(11:15 pm IST)