Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

2019ની સૌથી બોલ્ડ વેબસીરીજ 'ગંદી બાત 2'નું ટ્રેલર રિલીઝ

મુંબઈ: બાલાજી ટેલિફિલ્મ્સ ની ક્રિયેટિવ હેડ તથા સંયુક્ત નિર્દેશક એકતા કપૂર 2018માં આવેલ ગંદી બાત હવે આ વર્ષે ફરીથી ગંદી બાત સીઝન 2 લઈને આવી રહી છે 7 જાન્યુઆરીના રોજ પ્લેટફોર્મ અલ્ટીમેટ બાલાજી પર આ વેબ શ્રેણી જોઈ શકો છો.આ વેબનો ટ્રેઇલર રિલિઝ કરવામાં આવ્યો છે, જેમાં લેસ્બિયન રોમાંસ સાથે સેક્સ સંબંધિત બધું જ ખુલ્લું અને છુપાયેલું દેખાશે નહીં. તેનું ટ્રેલર એટલું બોલ્ડ છે કે તેમાં કેટલીક સામગ્રી છે જે ફક્ત પુખ્તો માટે જ છે.

 

(5:20 pm IST)