Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

રિતેશ સિદ્ધવાનીના ઘરે ક્રિસમસ પાર્ટીમાં મલાઇકા અને અર્જુનની જેટલી તસ્વીરો સામે આવી

મુંબઈ :તાજેતરમાં મલાઇકા અરોડા ખાન અને અર્જુન કપૂરના અફેરને લઇને ઘણા સમાચાર આવી રહ્યાં છે. જોકે, બંનેમાંથી કોઈ પણ વ્યક્તિએ અત્યાર સુધી આ રિલેશનશીપ પર કશું કહ્યું નથી, પરંતુ થોડા દિવસ પહેલા સંજય કપૂરના ઘરે ન્યૂ યરની પાર્ટીમાં મલાઇકા અને અર્જુનની જેટલી તસ્વીરો સામે આવી છે, આ તસ્વીરો ઘણુ બધુ કહી જાય છે. જોકે, આ બંનેની તસ્વીરો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. હાલમાં રિતેશ સિદ્ધવાનીના ઘરે ક્રિસમસ પાર્ટી પર પણ બંને સાથે જોવા મળ્યા હતાં

(1:25 pm IST)