Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

રોજગાર અને તાલીમ નિયામક સુપ્રિતસિંઘ ગુલાટીને હેપ્પી બર્થ ડે

રાજકોટ : ગુજરાતના રોજગાર અને તાલીમ નિયામક તરીકે કાર્યરત શ્રી સુપ્રિતસિંઘ ગુલાટીનો જન્મ તા. ૧૯ ફેબ્રુઆરી ૧૯૮૧ના દિવસે થયેલ આજે ૪૦માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ મૂળ પંજાબના વતની અને ૨૦૦૮ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. એમ.એ., બી.ટેક ઈલેકટ્રીક એન્જીનીયરીંગની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૩૮૦૫

મો. -૯૯૭૮૪ ૦૮૫૫૨ ગાંધીનગર

(11:33 am IST)