Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

જામનગર શહેરી વિકાસ સતા મંડળના પૂર્વ સી.ઇ.ઓ.

આઇ.એ.એસ. કેડરના અધિકારી મુકેશ ગઢવીનો કાલે જન્મદિન

રાજકોટ : અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના નાયબ કમિશનર શ્રી મુકેશ એન. ગઢવીનો જન્મ ૧૯૬ર ના વર્ષની તા. ૧૬ ફેબ્રુઆરીએ થયેલ. આવતીકાલે પ૯ માં વર્ષના પંથે પ્રયાણ કરશે.

તેઓ આઇ. એ. એસ. કેડરમાં (ર૦૧૦ આવ્યા પછી પ્રથમ જન્મદિન છે. ભુતકાળમાં જામનગર શહેરી વિકાસ સત્તા મંડળમાં મુખ્ય કારોબારી અધિકારી, નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯ - રપ૩૯૧૮૪૭

મો. ૯૦૯૯૦ ૮૩૦૦૪ અમદાવાદ

(11:22 am IST)