Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2024

ગોડલના સામાજિક આગેવાન જયસુખભાઇ વઘાસિયાનો જન્મદિવસ

 

(અશોક જોષી દ્વારા) ગોંડલ : સામાજિક પ્રવૃતિમાં અગ્રેસર જયસુખભાઇ વઘાસિયાનો આજે જન્મદિવસ છે. પોતાની જીવન સફરના ૫૨ વર્ષ પૂર્ણ ૫૩ વર્ષમાં પ્રવેશ કરશે. જયસુખભાઇ તાલુકાના મેદાનમાં હોલિકાદહન, વૃક્ષારોપણ, કિડીયારું સહિત અનેક સામાજિક પ્રવૃતિઓમાં હરહંમેશ આગળ હોય છે. કોંગ્રેસી આગેવાન હોય પ્રજા પ્રશ્નો માટે હરહંમેશા તત્પર હોય છે. ભાણાભાઇના હુલામણા નામથી પ્રચલિત જયસુખભાઇ સદા હસમુખ ચહેરે અનેક ચડાવ ઉતાર જોયા છે. પટેલ સમાજમાં પણ અગ્રેસર રહી સેવા કરી રહ્યા છે.

મો. ૮૮૬૬૬ ૩૮૧૦૮

 

(12:13 pm IST)