Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ઉપલેટાના યુવા આહીર સહકારી અગ્રણી કમલેશ ચંદ્રવાડીયાનો જન્મદિન

ઉપલેટા, તા.ર૯: યુવા આહીર અગ્રણી સહકારી આગેવાન અને જીલ્લા ભાજપના સક્રિય આગેવાન જુદી જુદી રાજકીય સામાજીક સેવાકીય ધાર્મિક અને સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા કૃષ્ણ મહિલા દુધ મંડળીના પ્રમુખ કમલેશ ચંદ્રવાડીયાનો આજે જન્મ દિવસ છે.

સાંસદ રમેશભાઇ ધડુક, જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, જીલ્લા ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, ઉપપ્રમુખ જયેશભાઇ ત્રિવેદી, મહામંત્રી રવીભાઇ માકડીયા, દિલીપભાઇ ચાવડા, હરીભાઇ ઠુંમર નગરપાલીકાના પુર્વે પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, મધુરભાઇ સુવા, મેહુલભાઈ ચંદ્રવાડીયા, વિનુભાઇ ચંદ્રવાડીયા, ક્ષત્રીય સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, જીશેશભાઇ વ્યાસ, નિકુલભાઇ ચંદ્રવાડીયા, ચંદ્રપાલસિંહ જાડેજા, ગઢાળાના સરપંચ નારણભાઇ આહીર, રાજ વાઢેર સહીતના આગેવાનોએ જન્મદિવસના અભિનંદન આપેલ છે. મો. ૯૯૧૩૦ ૨૨૪૪૪ છે.

(2:30 pm IST)