Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની સમાજના પ્રમુખ પુનિતાબેન પારેખનો જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપના ઉપપ્રમુખ તેમજ રાજકોટ ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની સમાજના ૧૦૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ બનનાર પુનિતાબેન પારેખનો આજે જન્મ દિવસ છે. તેઓએ સોની બજાર તેમજ શહેર ભાજપ મહિલા મોરચા સહિતના ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપ્યું છે. મો.૯૪૨૭૭ ૨૦૦૯૮

(2:52 pm IST)
  • નિયમ બધા માટે સરખા : રાજકોટમાં માસ્ક વગર જાહેરમાં દેખાતા વિખ્યાત ગાયક કીર્તીદાન ગઢવીને પોલીસે દંડ ફટકાર્યો access_time 11:18 pm IST

  • ભયજનક !! : સીબીઆઇ દ્વારા તાજેતરમાં એકત્રિત કરવામાં આવેલા ડેટા મુજબ, ભારતમાં ઓછામાં ઓછી 31 લાખ NGO છે : જે શાળાઓની સંખ્યા કરતાં બમણાથી વધુ અને સરકારી હોસ્પિટલોની સંખ્યાના 250 ગણી થાય છે : ગહબની વાત તો એ છે કે તેમાંથી મોટાભાગના NGO એ ઇન્કમટેક્સ રીટર્ન ભર્યું નથી અથવા બેલેન્સશીટ પણ તૈયાર કરી નથી access_time 10:41 pm IST

  • સુરતમાં ક્વોરી માલિક દુર્લભ પટેલની આત્મહત્યાના મામલે આરોપી PI લક્ષ્મણ બોડાણાને સસ્પેન્ડ કર્યા બાદ પુરાવાઓ સાથે ચેડા ન થાય તે માટે જૂનાગઢ પોલીસ તાલીમભવનમાં કરાઈ બદલી access_time 10:35 pm IST