Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ધોરાજી : લઘુ ઉદ્યોગ ભારતીના મંત્રી બાદલભાઇ બાબરીયાનો આજે જન્મદિવસ

ધોરાજી : જૂનાગઢ લઘુ ઉદ્યોગ ભારતીના મંત્રી તેમજ ધોરાજી નગરપાલિકાના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા રાજુભાઇ બાબરીયાના પુત્ર અને જૂનાગઢ પાર્થ પોલી વુવેન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં યશસ્વી કામગીરી કરનાર રાજેશભાઇ બાબરીયાનો  આજે જન્મદિવસ છે. તેમના મોબાઇલ નંબર મો. ૭૩૮૩૭ ૬૨૧૯૯ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે. 

(11:36 am IST)
  • તાઇવાન માટે ચીન ખતરા સમાન : બની ગયાનું તાઇવાનના મહિલા રાષ્ટ્રપતિ સાઇ ઇંગ-વેને કહ્યું છે. છેલ્લા ૨ દિવસથી ચીન તરફથી સતત ફાઇટર પ્લેનો તાઇવાનની સીમામાં ઉડાવાય છે અને ચીન સંપૂર્ણ નફફટાઇથી કહે છે તાઇવાન અમે ગમે ત્યારે હડપ કરી જશું તેમણે કહ્યું કે તાઇવાન જલસીમામાં ધુસી આવવાનું કૃત્ય જ દર્શાવે છે કે ચીન આ સમગ્ર વિસ્તાર માટે ખતરા સમાન છે. અમેરીકાના ટોચના અધિકારી કીથ કૈચની તાઇવાન મુલાકાત સમયે ચીનના લશ્કરી વિમાનો તાઇવાન ઉપર ઉડયા હતા access_time 3:05 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે એક્ટીવ કેસમાં ઘટાડો : સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધતા એક્ટિવ કેસ ગઈકાલના 10 લાખની અંદર સરક્યા: નવા કેસ અને રિકવર વચ્ચે સતત વધતો ગેપ : રિકવરી રેઈટ 80 ટકાથી વધુ access_time 11:04 pm IST

  • એન.સી.પી.ચીફ શરદ પવાર 1 દિવસના ઉપવાસ ઉપર : સ્પીકરે સભ્યોને વિરોધ કરવાની તક આપવી જોઈએ : કૃષિ બિલ પાસ કરતા પહેલા ઓછામાં ઓછી બે થી ત્રણ દિવસની ચર્ચા થવી જરૂરી હતી : બરતરફ કરાયેલા 8 સાંસદોના સમર્થનમાં રાજ્યસભામાંથી વોક આઉટ access_time 1:18 pm IST